વૈસુરાજ લાવી રહીયુ છે રસોઈ ની રાની ઓ માટે મસાલા બનાવાની જનજટ માંથી છુટકારો, એટલે કે અમે તૈયાર મસાલા આપીશુ.
બા ના હાથ ના બનાવેલ અથાણાં તો બોવ ખાધા પણ શુ શકય છે કે આજ ની જનરેશન માં પણ એજ ટેસ્ટ મળે ? હા વૈસુરાજ છે ને...
વૈસુરાજ મસાલા તેની ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો માટે પ્રસિદ્ધ અને વિશ્વસનીય તરીકે જાણીતા છે.
આમ, વૈસુરાજ મસાલા એ તેમના ઉત્તમ ગુણવત્તાવાળા મસાલાનું સંપૂર્ણ મિશ્રણ છે, જે તમારી કોઈપણ શાકાહારી વાનગીઓમાં જરૂરી સ્વાદ ઉમેરે છે.
વૈસુરાજ મસાલા ના ટોચના ઘટકોમાં જીરું, કાળી એલચી, લવિંગ, ધાણા, કાળા મરી, હળદર, લસણ, મેથી વગેરેનો સમાવેશ થાય છે.
વૈસુરાજ ના મસાલાને શાકભાજી ની તૈયારીમાં થોડું ઉમેરો અને સંપૂર્ણ સ્ટ્રીટ-ફૂડનો સ્વાદ મેળવો.
વધુ જાણકારી માટે ફોન કરો : +૯૧ ૯૦૫૪૫ ૫૧૬૦૦
સરનામું : ૧૭, ક્રિષ્ના નગર, વ્રજ ચોક, સીમાડા - સુરત.
વૈસુરાજ ના બધા મસાલા તમારા નજીક ના કરિયાણા ની દુકાને અથવા બેકરી માં મળી જશે.
#vaisuraj #vaisurajmasala #masala
#restaurant #food #foodie #instafood #dinner #delicious
#yummy #foodlover #cafe #lunch #chef
#hotel #foodblogger #foodies #tasty #wine #eat #foodgasm